Posts

Showing posts from May, 2019

Why BJP wins?

Image
આજે ભાજપ જીતવા લાગી કારણ અત્યાર સુધી દલિત મુસ્લિમ નુ  voting 80-90% થતું હતુ. ચૂંટણી ને દિવસે વેપારીઓ, bankers, teacher, professors, doctors, engineers વખતે ફરવા ઉપડી જતાં હતા ત્યારે કોંગ્રેસ મુલાયમ માયાવતી લાલુ જેવા લોકો ચૂંટાતા હતા. હવે જ્યારે મતદાન ની ટકાવારી વધી મતલબ જે લોકો ફરવા ઉપડી જતાં તે મતદાન કરવા લાગ્યા એટલે પરંપરાગત મતબેંક ની તાકાત તૂટી ગઈ અને આ બધા લોકો ભાજપને મત આપવા લાગ્યા.   મુસ્લિમ તૃષ્ટીકરણ, આતંકવાદીઓ ની ચમચાગીરી થી નફરત અને અનામત થી બૌધિક લોકો સાથેના અન્યાય થી આ લોકોમાં અસંતોષ પેદા થયો તે ચૂંટણીમાં બહાર આવવા લાગ્યો. આજે માત્ર brain washed લોકો જ કોંગ્રેસ મુલાયમ માયાવતી લાલુ ને મત આપે છે અથવા પોતાની વસ્તી વધારી દેશને ઈસ્લામિક કન્ટ્રી બનાવવાના સપના જોતા લોકો જ આવા પક્ષોને મત આપે છે બાકી જાગૃત નાગરિક ક્યારેય આવા પક્ષોને મત નથી આપતા.  આજે બહુમતી પ્રજામાં ડર ફેલાઈ ગયો છે કે જો સાવચેત નહીં થઈએ તો આપડી પેઢીને ધર્મ બદલવો પડશે અથવા પુરૂષોની હત્યા થશે અને સ્ત્રીઓ પર બળાત્કાર થશે. હવે કોઈ દોઢડાહ્યા એ comment કરવી નહીં કે આપડે 100 કરોડ છીએ કોઈ આપડું શું બગાડી ...