Posts

Showing posts with the label દિકરી વ્હાલનો દરિયો

Double Standard

Double Standard : Social News આજે સમાજમાં દરેક ઘરમાં દિકરો અને દિકરી બંને હોય છે, દિકરા માટે વહુ શોધવાના અલગ standard અને દિકરી માટે છોકરો શોધવા અલગ standard અમે જ્યારે છોકરીઓ ને સલાહ આપતી post મુકીએ તો બધા છોકરાઓ share કરે પણ છોકરાઓ ને સલાહ આપતી post મુકીએ તો એકપણ છોકરી share નહીં કરે, મેં છોકરીઓ ની તરફદારી માં એક post લખી હતી ડોલર સામે રૂપિયો સસ્તો થાય એટલે કાઇ અંગ્રેજી સામે ગુજરાતી સસ્તી નો થાય માંડ માંડ અમુક છોકરીઓ દ્વારા appreciate થઈ, સમાજ માં કોઈ ઘટના બને એટલે અમે તેની પર post મુકીએ, તર્ક સાથેની post હોય સામે જવાબ નો હોય એટલે કાંતો સ્ત્રી વિરોધી બતાવી દેવા કાંતો પુરુષ વિરોધી બતાવી દેવા આજે સમાજમાં રહેલા Double Standard અહીં રજુ કરૂ છું, દરેક ઘરમાં દિકરો દિકરી બંને છે, અને જો તમે તટસ્થ હો તો આ post share કરજો ▪ બીજાની દિકરી નો bio-data જોવો છે પણ પોતાની દિકરીનો bio-data કોઇને આપવો નથી, પોતાની દિકરી નો bio-data કોઈ જુએ તો પોતાની આબરૂ નો સવાલ આવી જાય છે તો શું જે દિકરીના bio-data તમે group માં જુવો છો તેમની આબરૂ નથી? હું દરેક છોકરીને સલાહ આપું છું કે જે લોકો તમારો bio...