Why BJP wins?
મુસ્લિમ તૃષ્ટીકરણ, આતંકવાદીઓ ની ચમચાગીરી થી નફરત અને અનામત થી બૌધિક લોકો સાથેના અન્યાય થી આ લોકોમાં અસંતોષ પેદા થયો તે ચૂંટણીમાં બહાર આવવા લાગ્યો. આજે માત્ર brain washed લોકો જ કોંગ્રેસ મુલાયમ માયાવતી લાલુ ને મત આપે છે અથવા પોતાની વસ્તી વધારી દેશને ઈસ્લામિક કન્ટ્રી બનાવવાના સપના જોતા લોકો જ આવા પક્ષોને મત આપે છે બાકી જાગૃત નાગરિક ક્યારેય આવા પક્ષોને મત નથી આપતા.
આજે બહુમતી પ્રજામાં ડર ફેલાઈ ગયો છે કે જો સાવચેત નહીં થઈએ તો આપડી પેઢીને ધર્મ બદલવો પડશે અથવા પુરૂષોની હત્યા થશે અને સ્ત્રીઓ પર બળાત્કાર થશે. હવે કોઈ દોઢડાહ્યા એ comment કરવી નહીં કે આપડે 100 કરોડ છીએ કોઈ આપડું શું બગાડી શકવાનું? ઇરાન, અફઘાનિસ્તાન અને ઈન્ડોનેશિયા જોઈ જુઓ.
मुस्लिम वस्ती विस्फोट का नतिजा पहले अपनी वस्ती बढायेंगे फिर शरिया कानून लागू करके इस्लामिक मुल्क बनायेंगे फिर जिहाद करेंगे तो दुसरे धर्मों को इस्लाम अपनाना होगा या मरना होगा। |
આજે ધંધો ઘટયો છે વાત સાચી પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ મંદી છે. આજે કોઈ બુધ્ધિશાળી કોંગ્રેસ ના મેનીફીસટો જોયા પછી કોંગ્રેસ ને મત નહીં આપે. હિંદુ વિરોધી માનસિકતા ખુલ્લી પડી છે.
માયાવતી તો પ્રાઈવેટ માં પણ અનામત માગે છે હવે સવર્ણોને સરકારી નોકરી તો નથી મળતી બીચારો બુધ્ધિજીવી વર્ગ પ્રાઈવેટ માં નોકરી કરે છે. પ્રાઈવેટ કંપનીમાં શોષણ પણ ઘણીવાર થતું હોય છે હવે પ્રાઈવેટ કંપનીમાં નોકરી પણ લઈ લેવા માંગો છો?
માયાવતી, મુલાયમ અને લાલુ મૂલનિવાસી થીયરી ચલાવે છે કે સવર્ણો ભારત બહારથી આવ્યા અને સવર્ણો પ્રત્યે સખત નફરત છે. હવે ખરેખર તો આંતરરાષ્ટ્રીય ઈતિહાસકારો તો મૂલનિવાસી થીયરી ને નથી માનતા, દલિતો આર્ય વર્ણ વ્યવસ્થા ચોથા વર્ણ તરીકે છે. ભારતના હિંદુઓને convert કરવા Christian, મુસ્લિમ અને બૌદ્ધ બધા સક્રીય છે અને હિંદુઓને નાના નાના ટૂકડામાં વહેંચી ખત્મ કરવા માંગે છે. અને આ બધું સમજવા ઈતિહાસ નો અભ્યાસ પણ જરૂરી છે.
આજે ચીન બૌધ ધર્મનો પ્રચાર કરવા માંગે છે. તિબેટ ચીનના કબજામાં છે. અને દુનિયાના બૌધ ધર્મનું કેન્દ્રબિંદુ છે. આગળ નું તમે સમજી શકો છો.
Christian missionaries હિંદુ ધર્મનું અપમાન કરે છે અને આદિવાસી ને ભટકાવે છે કે તેઓ હિંદુ નથી. આદિવાસી પ્રકૃતિની પુજા કરે છે. વૃક્ષ, પર્વત, ભૂતપ્રેત ની પુજા કરે છે. તો હિંદુ ધર્મ પણ હિમાલય, ગીરનાર જેવા પર્વતોને પુજે છે, ગંગા, યમુના અને સરસ્વતી જેવી નદીઓની પુજા કરે છે. પીપળે પાણી રેડવું, વડ સાવિત્રી ના વ્રત વૃક્ષ પુજા છે. ભૂત અને શબ્દો સંસ્કૃત છે. પિતૃ શબ્દ ઉપરથી પ્રેત બન્યો. શ્રાધ્ધ કરવું એ પ્રેત પુજા છે. એટલે આવી રીતે બિચારા અભણ લોકોને બહેકાવી ધર્મ પરિવર્તન કરવામાં આવે છે. હકીકતમાં ઋષીમુનીઓ વનમાં વસતા અને તેમના સંતાનો આજે આદિવાસી છે.
મારી મૂલનિવાસી થીયરી પર તાર્કિક સવાલ પર અલગ post છે. વાંચી જુઓ.
Comments
Post a Comment