Freedom
લગ્ન નું ટેન્શન છે એટલે બે ઘુંટ મારીને હળવી થતી પાપા ની પરી આ મજાક લાગતી હશે પણ આજકાલ વામપંથીઓએ શૈક્ષણિક સંકુલોનો કબ્જો લઈ લીધો છે દેશ વિરોધી નારા કરતાં પણ ભયંકર ષડયંત્ર તો સ્વતંત્રતાના નામે સ્ત્રીઓને બગાડવાનું છે. છોકરીઓને એવું શીખવવામાં આવે છે કે છોકરો ઘણી ગર્લ ફ્રેન્ડ્સ રાખે તો તમે શા માટે ઘણા બોય ફ્રેન્ડ્સ નો રાખો. મતલબ કે તમે પણ સ્વચ્છંદી થઈ જાવ. પુરુષ શરાબ અને સિગરેટ્સ પીવે તો તમે પણ પીવો કારણ કે આજ ની નારી પુરુષ સમોવડી છે. મતલબ પુરુષોની સારી નહીં પણ ખરાબ વસ્તુઓ અપનાવો. જે વાતો કોઈ પણ સંસ્કારી ભારતીય પુરુષ પણ નો કરે તે આજની "...