આજકાલ social media માં feminist લોકોની ભરમાર છે, અને અમુક લોકો પોતાની likes અને comments વધારવા મહિલાઓ ને ગમે તેવા લખાણો મુકતા હોય છે, પણ અને ક્યારેક મારી જેવા politically correct થવાને બદલે really correct બનીને comments આપે ત્યારે ઘણી મહિલાઓ દલિલ માં ઉતરી જાય અને અમુક તો તર્ક નો મળે તો છેલ્લે સ્ત્રી વિરોધી કહી દે. ક્યારેક માત્ર પત્નિ અને વહુનાં રોલ માંથી બહાર કોઈ ભાઈની બહેન કે કોઈ દિકરાની મા બનીને વિચારો, શું મર્દ ને દર્દ નથી થતું? શું તેમને હ્રદય નથી? અને તમારી પર અત્યાચાર થયો છે? એક વખત અત્યાચાર થતો તેનો બદલો આજના પુરૂષ સાથે લેવાનો છે? એક સમયે સ્ત્રીઓ પર અત્યાચાર થતો હતો આજે પુરૂષો પર અત્યાચાર થાય છે. પણ ક્યારેક તમને સમય મળે તો YouTube માં google પર search પણ કરજો, આજે દહેજને કારણે સ્ત્રીઓ આત્મહત્યા કરે છે તેના કરતાં દહેજના ખોટા કેસથી આત્મહત્યા કરનાર પુરૂષોનો આંકડો છ ગણો વધારે છે, વર્ષે એક લાખથી વધારે પુરૂષો આત્મહત્યા કરે છે ,આ રહી link , ગંભીરતા સમજો, એકવાર પાત્રો બદલાવીને તો જુઓ, ઈંદોર મા પોલીસ ઓફિસર પત્ની ના ખોટા કેસ થી આત્મહત્યા કરે YouTube માં search કરો મળી જશે, જો પોલીસ...