Unrealistic Expectations

Unrealistic expectations

અવાસ્તવિક અપેક્ષાઓ

થોડા દિવસ પહેલા એક ગૃપ માં એક છોકરીએ bio-data મુક્યો હતો અને લખ્યું હતું કે  "only ceneda, uk, amerika વાળા જ કોન્ટેક્ટ કરે". મેં comment કરી કે "આમાં વિદેશમાં લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે પણ spelling mistake છે, ceneda નહીં Canada આવે અને amerika નહીં America આવે". 

સીધી વાત છે કે આખા ગૃપ સામે મારી આ comment થી અકળાયેલા મેડમે સવાલ કર્યો કે શું માત્ર spelling mistake હોય તેને વિદેશમાં લગ્ન કરવાનો‌ હક્ક નથી?

મેં કહ્યું કે ત્યાંની ભાષા આવડવી જોઇએ ને?

તે બહેન મારી સાથે બહુ દલિલ કરતા હતા ત્યાં એક NRI છોકરાએ comment કરી કે તમે શું માનો છો કે તમે હા પાડી મતલબ અમે તૈયાર જ બેઠા છીએ? અમારે પણ અમારી અપેક્ષા છે અને એ પણ જોવાનું છે કે છોકરી અમારા ઘરે સેટ થઇ શકશે કે નહીં? અહીં ખોટું grammar અને નબળી vocabulary વાળી અમારે નો ચાલે‌.

Sorry to say પણ ઘણા લોકોને એવો વહેમ હોય છે કે બધા તેમને હા જ કહેશે, અરે ભાઈ સામેવાળા ને પણ પોતાની અપેક્ષા હોય છે, તમને ગમે એટલે સામેવાળા ને પણ ગમે તે જરૂરી નથી.

ઘણા છોકરા છોકરીઓ પુરો bio-data પણ નો જોવે ને reject કરી દે, હું તેમના મા-બાપ ને સમજાવતો હોવ છું, પણ મા-બાપ કહે કે માનતા નથી એટલે સલાહ આપું છું કે તમારા સંતાનોને જાતે ગૃપ માં એડ કરાવો તો તેમને વાસ્તવિકતા ની ખબર પડે, તમે જેને પસંદ કરો તે પણ તમને પસંદ કરે તે જરૂરી નથી, ખૂદ reject થાય ત્યારે જ ખબર પડે‌.

અને ઘણીવાર છોકરા છોકરીઓ સમજતા હોય પણ મા-બાપ નો સમજતા હોય, ગૃપ માં જાતે આવો અને જુઓ તો ખબર પડે.

તમે પોતાના marks પણ મુકો અને પછી અપેક્ષા રાખો નહિતો ઉંમર વધ્યા જ કરવાની, આજે ઘઉ માંથી કાંકરા વિણવાના નહિતો કાલે કાંકરા માંથી ઘઉ વિણવા પડશે.

સમજાય તેને વંદન નો સમજાય તેને અભિનંદન

Comments

  1. It's tru bhavinbhai tamari vat sathe hu sahmat chu atyare samaj ma ek j vat che ke haju to ghana gruop che new new biodata aaviya karse haji appdi kya ummar thai che em karta karta ummar nikdi jai che ne jyare khabar pade tyare ghvu vunai gaya hoi che matra kakra j rahi gaya hoi have tema thi ghvu gotva padse te khabar pade tyare bovaj modu thai gayu hoi che ne amuk sevabhavyo tem kahe che ke sari biodata aave so moklu chu utavad no karta.... Aa che atyare ni appda samaj ni vastvikava
    ANISH RACHH 9898042042

    ReplyDelete
  2. Very true Sir parents ney tow chokari gamey teyvi hoy boy tow rich joiye mark experience share karu ek daughter ni mother 6 n half years ni daughter chey she's reject me reason key yeni jamnagar civil hospital ma nurse ni job chey jey chordvi nthi aa reason

    ReplyDelete
  3. Very true Sir parents ney tow chokari gamey teyvi hoy boy tow rich joiye mark experience share karu ek daughter ni mother 6 n half years ni daughter chey she's reject me reason key yeni jamnagar civil hospital ma nurse ni job chey jey chordvi nthi aa reason

    ReplyDelete
  4. Very true Sir parents ney tow chokari gamey teyvi hoy boy tow rich joiye mark experience share karu ek daughter ni mother 6 n half years ni daughter chey she's reject me reason key yeni jamnagar civil hospital ma nurse ni job chey jey chordvi nthi aa reason

    ReplyDelete
  5. Very true Sir parents ney tow chokari gamey teyvi hoy boy tow rich joiye mark experience share karu ek daughter ni mother 6 n half years ni daughter chey she's reject me reason key yeni jamnagar civil hospital ma nurse ni job chey jey chordvi nthi aa reason

    ReplyDelete
  6. Yes sir aa sachu che apne bio data mokalye to vachya vagar j not intrested avu lakhva vala pan chhe kharekhar tame bov saru kaam kari rahya cho sir i salute u chandresh rachchh

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Ajanbahu Lohana

History of Lohana

Vote Bank Politics