A Project

A Project

અમે એક project પર કામ કરીએ છીએ બેટા પઢાવો અભિયાન. આપણે જાણીએ છીએ કે દરેક જ્ઞાતિમા છોકરાઓ કરતાં છોકરીઓ નો અભ્યાસ વધારે છે એટલે જો સગાઈ ની સમસ્યાનો ઉકેલ લાવવો હોય તો છોકરાઓને પણ તૈયાર કરવા પડે‌. પણ અમુક ઉંમર પસાર થઈ ગયા પછી કોઈ college માં ભણવા તો નથી જવાનું! તો તે લોકો personality develop કરે, English શીખે, general knowledge વધારે.

આ માટે અમે guidance આપવાનું શરૂ કર્યું, spoken English અને personality development ના videos group માં મુક્યા, અને ગણિત પરના blog શરૂ કર્યા, IQ puzzles પણ આપી‌‌.

હવે results દેખાવાના શરૂ થયા, એક પછી એક  એવા સમાચાર આવવાના શરૂ થયા જેમાં છોકરીઓ degree કે master degree વાળી હોય અને છોકરો H.S.C કે F.Y S.Y હોય. આવા positive news પછી અમારો આત્મવિશ્વાસ પણ વધ્યો, જો results મળે મતલબ અમારી મહેનત વ્યર્થ નથી, અને ઘણી સમજુ છોકરીઓ પણ જે ખાલી degree ને બદલે talent ને મહત્વ આપે છે, અમુક ઉંમર પછી degree ને વળગી રહેવું પણ યોગ્ય નથી જ.

અમારા career guidance group માં જોડાવા દિપ કારિયા નો contact કરો 7778911179

આ માટે WhatsApp પર ID proof મોકલો

Comments

  1. ખૂબજ ‌‌‌‌સરસ નિર્ણય ભાવીનભાઈ. ખરેખર સમાજ સેવા કરવી હોય તો આ રીત ની સમાજ સેવા કરાર. જે સમાજ ને ઉપર લઇ જાય, સમાજ પ્રગતિ કરે, અને સમાજ જાગ્રત થાય. તમને ખૂબ ખૂબ અભિનંદન.
    🏃🚶👌👍🙏🌹

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Ajanbahu Lohana

History of Lohana

Bewafa