Purush Ayog

આજકાલ social media માં feminist લોકોની ભરમાર છે, અને અમુક લોકો પોતાની likes અને comments વધારવા મહિલાઓ ને ગમે તેવા લખાણો મુકતા હોય છે, પણ અને ક્યારેક મારી જેવા politically correct થવાને બદલે really correct બનીને comments આપે ત્યારે ઘણી મહિલાઓ દલિલ માં ઉતરી જાય અને અમુક તો તર્ક નો મળે તો છેલ્લે સ્ત્રી વિરોધી કહી દે.
ક્યારેક માત્ર પત્નિ અને વહુનાં રોલ માંથી બહાર કોઈ ભાઈની બહેન કે કોઈ દિકરાની મા બનીને વિચારો, શું મર્દ ને દર્દ નથી થતું? શું તેમને હ્રદય નથી? અને તમારી પર અત્યાચાર થયો છે? એક વખત અત્યાચાર થતો તેનો બદલો આજના પુરૂષ સાથે લેવાનો છે? એક સમયે સ્ત્રીઓ પર અત્યાચાર થતો હતો આજે પુરૂષો પર અત્યાચાર થાય છે.
પણ ક્યારેક તમને સમય મળે તો YouTube માં google પર search પણ કરજો, આજે દહેજને કારણે સ્ત્રીઓ આત્મહત્યા કરે છે તેના કરતાં દહેજના ખોટા કેસથી આત્મહત્યા કરનાર પુરૂષોનો આંકડો છ ગણો વધારે છે, વર્ષે એક લાખથી વધારે પુરૂષો આત્મહત્યા કરે છે,આ રહી link, ગંભીરતા સમજો, એકવાર પાત્રો બદલાવીને તો જુઓ, ઈંદોર મા પોલીસ ઓફિસર પત્ની ના ખોટા કેસ થી આત્મહત્યા કરે YouTube માં search કરો મળી જશે, જો પોલીસ વાળાની આ હાલત હોય તો બીજાની શું હાલત થતી હશે, શું કામ મહિલા વકીલો પણ હવે પુરુષ આયોગની માંગ માં પુરુષોની સાથે જોડાયા? શું આ મહિલા વકીલો પણ સ્ત્રી વિરોધી છે? IAS officer દ્વારા પણ જનહીતની અરજી થઈ આ રહી link,  ક્યારેક એકલ દોકલ કેસથી બહાર આવી સંપૂર્ણ સમાજની generalize વાતો પર neutrally discuss કેમ કરી શકતા નથી, I don't want to be politically correct, I want to be correct મારે લોકોને સારૂ લાગે તેવા સત્ય ને બદલે ખરેખર સત્ય છે તેજ બોલવું છે.
સમાજ માં Doctors, CAs, IASs જેવા genius લોકો ખોટા કેસોમાં અટવાઈ જાય કેટલે અંશે વ્યાજબી? શું આવી બૌધિક પ્રતિભા રાખનારા લોકો સ્ત્રીઓ પર અત્યાચાર કરે? એકલદોકલ કેસ બાદ કરતાં મોટાભાગના કેસો ખોટા સાબિત થાય છે. તો પછી શું આમાં સુધારો નો થવો જોઈએ?
કોઇ પણ વસ્તુની અતિશયોક્તિ નો હોવી જોઈએ. આજે  over feminism થઈ ગયું છે. Women empowerment ના overdose નો પણ વિરોધ થવો જોઈએ. એકવાર સ્વામી દયાનંદ સરસ્વતીએ મહિલા શિક્ષણ ની શરૂઆત કરી હતી, રાજા રામમોહન રાયે વિધવા વિવાહ ની શરૂઆત કરી હતી. સ્ત્રીઓ માટે પુરૂષો આગળ આવ્યા હતા. પણ મારી આ વાત મોટાભાગની સ્ત્રીઓ ને નહીં ગમે. તેમને માત્ર તેમને ગમતું જ વાંચવું સાંભળવું છે. બહુ ઓછી મહીલાઓ છે જે વાસ્તવિકતા જોઈ અને મારી વાત સાથે સહમત થશે.

Now see related video on Youtube. To stop misuse of 498a need purush Ayog
Bhavin Kundaliya, Surat

Comments

  1. તમારી આ વાત ને હુ સમરથન આપુ છુ

    ReplyDelete
    Replies
    1. Anishbhai હવે બંને બાજુ વિચારવાનો‌સમય છે, સમાજ દ્વારા ખોટા કેસ‌કરનારને સમજાવવા જરૂરી છે, અને નો‌ માને ખુલ્લા કરવા જોઈએ જેથી બીજાની જીંદગી નો‌ બગાડે .

      Delete
  2. Hellow.I am Jasmin from Porbandar Gujrat
    I am MEN RIGHT ACTIVIST. MEN HELP LINE NO.
    8882 498 498

    ReplyDelete
    Replies
    1. I appreciate your job, સ્ત્રીઓ ની તરફદારી કરનારા હજારો છે પણ પુરૂષને ન્યાય અપાવનારૂ કોઈ નથી . આ પ્રવૃત્તિ માત્ર પોરબંદર પુરતી છે કે આખા ગુજરાતમાં છે?

      Delete

Post a Comment

Popular posts from this blog

Ajanbahu Lohana

History of Lohana

Bewafa