Posts

Inequality of education

આજે આપડે જોઇએ છીએ કે educated છોકરીઓ marriage bureau માં આવે અને high education વાળા છોકરાઓના bio-data માગે, એક જ દિવસમાં marriage bureau વાળા બધી bio-data બતાવી દે, છોકરી વાળા bio-data જોતા જાય ને બોલતા જાય કે આ તો આવી ગઈ, અને આવું લગભગ બધા marriage bureau મા ...

નવો કુરિવાજ

એક સગાઈ મારા group દ્વારા થઈ, છોકરો અમદાવાદ રહેતો હતો અને છોકરી કચ્છની પણ અમદાવાદમા નોકરી કરતી હતી, બંને Engineer હતા, સગાઈ કરતી વખતે છોકરાના પિતાએ ચોખવટ કરી હતી કે અમે 6 ભાઇઓ છીએ અને માર...

મોટી ઉંમરના single લોકોની તકલીફ

ઘણા એવા લોકો અમારો contact કરતા હોય છે જેમની ઉંમર લગભગ અડધી વિતી ચૂકી હોય છે અને group માં bio-data ન મુકવા અને personal માં કોઈ ઠેકાણું હોય તો બતાવવા કહે છે આ લોકોની તકલીફ સાંભળીએ તો ખરેખર દયાજનક હાલ...

Problem of society (વિડંબણા)

આજે જ્યારે કોઈ નવી છોકરી group માં join થવા મારો contact કરે, તેની સાથે વાતચીત માં ઘણી છોકરીઓ સીધા જ 40-50 હજાર ની salary વાળાની demand કરે દરેક ને વ્યક્તિગત સમજાવી નો શકું માટે જે પ્રશ્નો common છે તેની ઉપર post બન...

Ragging

Social news: Ragging in family is one problem of Society  અમારી પાસે કાંઈક ને કાંઈક એવી ઘટનાઓ આવતી હોય છે કે સમાજને એનાથી અવગત કરાવવો અને તેના જેવું કરનારા બીજા લોકોને પણ પોતાની ભૂલ ની ખબર પડે, અને કાંઈક સુધારો આવે જ્યારે કોઈ વિદ્યાર્થી ઉચ્ચ અભ્યાસ અર્થે બીજા શહેરમાં જાય ત્યાં hostel માં રહેવું પડે, college hostel માં senior students પોતાના junior students ને ખોટી રીતે હેરાન કરે, સૌથી પહેલા તો intro ના બહાને તેની પાસે  કોઈપણ પ્રવૃત્તિ કરાવે, અને પછી પોતાને કરવાના કામ પણ junior પાસે કરાવે જેને raging કહેવાય જ્યારે હું કોલેજમાં senior હતો ત્યારે મેં raging નો વિરોધ કરી મારા મિત્રો ને રોક્યા, એટલે તે લોકોએ દલિલ કરી કે અમારી પર પણ અમારા senior દ્વારા આવું થયું હતું, મારો જવાબ હતો કે તમારી પર જે થયું તે તમને નહોતું ગમ્યું તો તમે પણ બીજા સાથે એવું શા માટે કરો છો કે જે તમને પણ નથી ગમતું, બીજાને પીડા આપી આનંદ મેળવવો એ મનોવિકૃતિ છે આવું હજી પણ ઘણા ઘરમાં થાય છે, ઘણી સાસુ એવી દલિલ કરતી હોય કે એમને તો નથી કે કૂવા પરથી પાણી લાવવું પડતું, પણ આજે તમારા ઘરે water connection છે અને ઘરે...

Addiction (વ્યસન)

Social News: Need a campaign for de-addiction  થોડા દિવસ પહેલા એક divorce છોકરા સાથે કુંવારી છોકરીની વાત ચલાવી, સમય સાથે વધતી ઉંમર અને educated છોકરાઓની અછતને લઈ ઘણી છોકરીઓ સમાધાન કરવા તૈયાર થાય છે, આવી જ એક છોકરીની વાત મેં ચલાવી છોકરીએ ઘણા દિવસો સુધી વાત કરી, છોકરો છોકરી બંનેને અનુકૂળ આવતા છોકરીના ઘરે વાત થઈ અને રૂબરૂ મુલાકાત પણ ગોઠવાઈ આ દરમિયાન છોકરાનો પગાર દિકરી ના પિતાને ઓછો લાગ્યો, છોકરી તેના પરિવાર ને મનાવતી હતી, અને વધતી ઉંમર સાથે સમાધાન કરવા તૈયાર હતી પણ વાતચીત દરમિયાન છોકરીને છોકરાના વ્યસન ની જાણ થઈ, છોકરીના એક કુટુંબી ભાઈનુ પણ વ્યસન ને હિસાબે મૃત્યુ થયું હતું અને ભરયુવાનીમાં મૃત્યુ થતાં પત્નિ અને બાળકો રખડી ગયા, તે છોકરીની નજર સામે બધુ બન્યું, એટલે છોકરી હતાશ થઈ ગઈ, છોકરીએ મને બધી વાત કરી અને finally આ વાત પુરી થઈ વ્યસનને હિસાબે સેંકડો પરિવાર રઝળી ગયા છે, વ્યસન પછી થતી બિમારીમા લાખો રૂપિયા બરબાદ થાય છે અને છેલ્લે પિડા દાયક મૃત્યુ, શા માટે educated લોકો પણ વ્યસન નથી છોડી શકતા? પોતાના પરિવારના ભવિષ્ય માટે પણ નહીં આ બાબતમાં હું છોકરીઓની favour માં છું‌. તમને અધવચ...

English is a language not a measure of intelligence

Social News:  કોઈ એવો પ્રસંગ બને કે joke થઈ જાય, સામેવાળાની અજ્ઞાનતા પર હસવું કે ગુસ્સે થવુ? એક engineer છોકરી 35 ની થતા let go કરવા તૈયાર થઈ અને મને B.Com વાળા સાથે વાત ચલાવવા કહ્યું મેં call કર્યો, છોકરાના mummy એ ઉઠાવ્યો, મેં બધી વાત કરી એટલે તેમણે પુછ્યુ કે છોકરી English medium માં ભણેલી છે? મને સવાલ સમજાયો નહીં, પણ તે બહેન વારેવારે પુછતા મેં કહ્યું કે બહેન છોકરી engineering college માં professor છે, તો બહેન કહે કે મારો બાબો through out English medium માં ભણેલો છે અને અમારે પણ એવી છોકરી જ જોઈએ છે મેં કહ્યું કે માસી છોકરી 12th સુધી ભલે ગુજરાતી માં ભણી પણ engineering English માંજ થાય, અને engineering college મા professor છે તો ત્યાં પણ English માંજ lecture આપવું પડે English medium માં ભણવાથી B.Com વાળાની value engineer કરતા નથી વધી જતી માસી પાસે કોઈ જવાબ નહોતો એટલે કહે‌ કે હું તમારી પર ફોન કરાવીશ મોટેભાગે megacity અને  metrocity માં English નો craze વધતો જાય છે, ખબર નહીં લોકો વ્યક્તિ ની માણસાઈ અને talent ને બદલે English ને કેમ આટલુ મહત્વ આપે છે? એક candidat...