Problem of society (વિડંબણા)

આજે જ્યારે કોઈ નવી છોકરી group માં join થવા મારો contact કરે, તેની સાથે વાતચીત માં ઘણી છોકરીઓ સીધા જ 40-50 હજાર ની salary વાળાની demand કરે

દરેક ને વ્યક્તિગત સમજાવી નો શકું માટે જે પ્રશ્નો common છે તેની ઉપર post બનાવી મુકું છું જેથી દરેક લોકો સુધી પહોંચે અને વાસ્તવિકતા તર્ક સાથે સમજે

ચાલો ઉપરની વાત ને logic સાથે સમજાવું

12th complete કરે ત્યારે છોકરો 17-18 નો થઇ જાય, bcom માં 3 વર્ષ લાગે, engineering ના 4 વર્ષ Architect 5 વર્ષ MBBS ના 5.5 વર્ષ લાગે

Bcom પછી MBA કે CA બનતા પણ 23 વર્ષ કે વધારે થઇ જાય

Means જો છોકરો Doctor, Engineer બને ત્યાં સુધી માં 22-23 નો થઇ જાય, અને નોકરી શોધે ત્યાં સુધી બીજું એકાદ વર્ષ પણ નીકળી જાય

હવે કાંઈ પહેલા દિવસથી જ કાંઈ 50000 નો પગાર કોઈ નો આપે

Starting 15-20 હજારથી શરૂઆત થાય, પછી અનુભવ મુજબ પગાર મળે

50000 પહોંચતા સુધીમાં 30 નો થઇ જાય

હવે કોઈ 21-22 ની છોકરી ને સીધો 50 હજારના પગાર વાળો જોઈએ અને age difference  પણ પાછો વધારે નો હોવો જોઈએ 2-3 વર્ષથી વધારે મોટો નો હોવો જોઈએ તો તમે તમારી દિકરી ની ઉંમર વધારી રહ્યા છો

અને સમજુ મા-બાપ સારો હોશિયાર અને ભવિષ્ય સારૂ તેવા છોકરાને પસંદ કરી દિકરી આપી દે છે

સમજુ માં બાપ દિકરાના પગાર વધવાની રાહ જોઈને નથી બેસતા, પગાર તો તેની રીતે વધ્યા જ કરશે પણ ત્યાં સુધી રાહ જોઈએ તો સારા છોકરાઓ હાથ માંથી જતા રહે

કોઈ કહેતું હોય કે છોકરીઓ ની અછત છે હું કહું છું કે તમને ગમે તેવા સારા છોકરાની અછત છે

કોઈ છોકરો medical કે engineering માં ભણતો હોય ત્યારથી જ આજુબાજુ ના લોકો રાહ જોઈને બેઠા હોય કે ભણવાનું પુરૂ થાય એટલે માગું નાખવું, કેટલાય છોકરાઓનું આવી રીતે જ નક્કી થઇ જાય છે

અને doctor છોકરાઓ કાંઈ એવી જીદ નથી કરતા કે મારે medico જ જોઈએ, equivalent કોઈ પણ હોય જે દેખાવડી હોય તો ચાલે

પુરૂષોની માનસિકતા એવી હોય છે કે સુંદર સ્ત્રી જોઈએ, છોકરા માટે છોકરીનો પહેલો ગુણ તેની સુંદરતા અને બીજી મહત્વની અપેક્ષા તેના સંસ્કાર

જ્યારે છોકરીઓ ની અપેક્ષા મુજબ પહેલા છોકરાની આવક, મિલ્કત બીજી છોકરાની degree, ત્રીજી છોકરાની ઉંમર, ચોથું nuclear family and so on‌‌. લખવા બેસું તો post લાંબી થશે

અત્યારે તમે જાતે Analysis કરો તો નાના cities, villages માં illiterate છોકરાઓ અને megacity metrocity માં highly educated કુંવારી છોકરીઓ ની સંખ્યા ખુબ વધારે છે

જ્યારે પણ કોઈ માં બાપ મને એવું કહે કે મારી છોકરી doctor કે engineer થઈ ગઈ ત્યારે અભિનંદન આપવાની સાથે હું કહું છું કે તેને લાયક જીવનસાથી શોધવાનું શરૂ કરી દો

કદાચ લખ્યા કરીશ તો પુરૂ થવાનું નથી, લાંબી post થશે તો તમને વાંચવાની ગમશે નહીં

મારી post મનોમંથન માટેની હોય છે, સમાજ હિત માટે સાવચેત કરવા લખું છું, અને થોડી જાગૃતિ આવે તો હવે પછી થનારૂ નુકસાન અટકાવી શકાય

Bhavin Kundaliya, Surat
9427265864

Comments

Popular posts from this blog

Ajanbahu Lohana

History of Lohana

Bewafa