Posts

De Addiction

વ્યસનમુક્તિ રઘુવંશીઓ આજે આપડે જોઇએ છીએ કે લગ્ન કરવામાં એક તકલીફ છોકરાઓના વ્યસનની છે. આમાં છોકરીઓવાળા બિલકુલ સાચા જ છે. વ્યસન કરનાર વ્યક્તિ ગમે ત્યારે તમારી દિકરીને અધવ...

Selfish

સ્વાર્થી સવાર સવારમાં એક ફોન આવ્યો. એક divorcee છોકરી હતી. પ્રાથમિક વાતચીત પછી મેં પુછ્યું કે તમારી અપેક્ષા શું છે? મને કહે કે એક જ અપેક્ષા છે કે સાસુ નો હોવી જોઈએ. મેં પુછ્યું કે આવી ...

History of Lohana

Image
મિત્રો લોહાણા સમાજના ઈતિહાસ ની વાત આવે ત્યારે આપડે ભગવાન શ્રી રામ, મહારાજા લવ,  વિરદાદા જસરાજ કે જલારામ બાપા થી વધારે જાણતા નથી પણ આજે ઈતિહાસનુ એક એવું પ્રકરણ તમને દેખાડવું છે જે આખી દુનિયાને ખબર છે, પાકિસ્તાનને ખબર છે પણ ગુજરાતના લોહાણાઓને ખબર નથી. મેં ઘણા વર્ષો પહેલાં Wikipedia માં Agham Lohana પર એક article લખેલો આમ તો ઘણા articles લખ્યા પણ આ article સમાજ માટે મહત્વનો છે. 7મી સદી અરબી મુસ્લિમ જેહાદીઓએ તલવાર ના જોરે ઇસ્લામનો ફેલાવો શરૂ કર્યો. સિંધ પર મીરકાસીમ ચડી આવ્યો. સિંધના બ્રાહ્મણ રાજા દહીરને મારી સિંધ કબજે કર્યું તેતો ઘણા જાણે છે. પણ પછી મુસ્લિમોએ એક ઐતિહાસિક વિજય મેળવ્યો તે ભવ્ય વિજય કેવા મહાન રાજા પર મેળવ્યો અને તેનો ઈતિહાસ લખ્યો. વિરોધી મહાન હોય તો જ વિજય મહાન કહેવાય. દહિર કે દાહિરના પિતા રાજા કાક હતા. આરબો એ તવારીખ એ હિંદવા સિંધ નામનો ઐતિહાસિક ગ્રંથ તૈયાર કરાવો જેનું ઉર્દૂ ભાષામાં અનુવાદ થયો કાકનામા પણ ઈંગ્લીશ માં chachnama લખાતું હોઈ લોકો ચચનામા પણ બોલે છે. હવે મુળ વાત પર આવું. સિંધના અલોર ના રાજા રાય સહાસી એ એક બ્રાહ્મણ યુવાન કાંક ને પોતાનો મંત્રી બનાવ્યો. રાય સ...

Purush Ayog

આજકાલ social media માં feminist લોકોની ભરમાર છે, અને અમુક લોકો પોતાની likes અને comments વધારવા મહિલાઓ ને ગમે તેવા લખાણો મુકતા હોય છે, પણ અને ક્યારેક મારી જેવા politically correct થવાને બદલે really correct બનીને comments આપે ત્યારે ઘણી મહિલાઓ દલિલ માં ઉતરી જાય અને અમુક તો તર્ક નો મળે તો છેલ્લે સ્ત્રી વિરોધી કહી દે. ક્યારેક માત્ર પત્નિ અને વહુનાં રોલ માંથી બહાર કોઈ ભાઈની બહેન કે કોઈ દિકરાની મા બનીને વિચારો, શું મર્દ ને દર્દ નથી થતું? શું તેમને હ્રદય નથી? અને તમારી પર અત્યાચાર થયો છે? એક વખત અત્યાચાર થતો તેનો બદલો આજના પુરૂષ સાથે લેવાનો છે? એક સમયે સ્ત્રીઓ પર અત્યાચાર થતો હતો આજે પુરૂષો પર અત્યાચાર થાય છે. પણ ક્યારેક તમને સમય મળે તો YouTube માં google પર search પણ કરજો, આજે દહેજને કારણે સ્ત્રીઓ આત્મહત્યા કરે છે તેના કરતાં દહેજના ખોટા કેસથી આત્મહત્યા કરનાર પુરૂષોનો આંકડો છ ગણો વધારે છે, વર્ષે એક લાખથી વધારે પુરૂષો આત્મહત્યા કરે છે ,આ રહી link , ગંભીરતા સમજો, એકવાર પાત્રો બદલાવીને તો જુઓ, ઈંદોર મા પોલીસ ઓફિસર પત્ની ના ખોટા કેસ થી આત્મહત્યા કરે YouTube માં search કરો મળી જશે, જો પોલીસ...

Social Workers

શુ આ લગ્નની સમસ્યા વકરી છે તેમાં Admins જવાબદાર ખરા? આવો સવાલ ઘણીવાર senior marriage bureau સંચાલકો અને સમાજ ના બુધ્ધિજીવીઓ દ્વારા ચર્ચાય છે. અને આનો જવાબ હું સ્પષ્ટપણે હા માં આપું છું. આજકાલ નવા ન...

A Project

A Project અમે એક project પર કામ કરીએ છીએ બેટા પઢાવો અભિયાન . આપણે જાણીએ છીએ કે દરેક જ્ઞાતિમા છોકરાઓ કરતાં છોકરીઓ નો અભ્યાસ વધારે છે એટલે જો સગાઈ ની સમસ્યાનો ઉકેલ લાવવો હોય તો છોકરાઓને પણ ત...

Maa

માં થોડીવાર પહેલાં Facebook મા એક post જોઇ તેમાં લખ્યું હતું કે તમારી માં ના હાથની  કઇ વસ્તુ તમને વધારે ભાવે? આવું ઘણું બધું Facebook પર ફાલતુ આવતું રહેતું હોય છે, પણ આ વાંચી હું વિચારમાં પડી ગ...