De Addiction
વ્યસનમુક્તિ
રઘુવંશીઓ
આજે આપડે જોઇએ છીએ કે લગ્ન કરવામાં એક તકલીફ છોકરાઓના વ્યસનની છે. આમાં છોકરીઓવાળા બિલકુલ સાચા જ છે. વ્યસન કરનાર વ્યક્તિ ગમે ત્યારે તમારી દિકરીને અધવચ્ચે છોડી જતો રહે. આજે 50 વર્ષ પછી Cancer થવાના chance ઘણા છે. એક બાજુ hybrid બિયારણ, જંતુનાશક દવાઓ નો overdose અને Chinese ખાવાનું જેમાં આજીનોમોટો(monosodium glutamate) કે લીંબુના ફૂલ (citric acid) જેવી વસ્તુઓ થી already health ખરાબ થાય છે. અને ઉપરથી tobacco કે alcohol નું વ્યસન શું હાલત થાય, plastic તો રોજીંદો વપરાશ થઈ ગયો છે.
આપડા હાથમાં ખાલી એટલું છે કે યુવાનોને વ્યસનમુક્ત અને fast food ના ચસકાથી મુક્ત કરાવીએ.
અમારી admin team દ્વારા એવું નક્કી થયું છે કે અમે જે છોકરાને વ્યસન હશે તેની વાત ચલાવવામા સહકાર નહીં આપીએ. તેમને માત્ર groups માં add કરીશું.
અમારા નિર્ણય ની જાણ અમે બધા groups માં કરી છે. પણ એક બીજો પ્રશ્ન પર ઉપસ્થિત થયો છે.
Fast food નો ચસકો યુવતિઓમા બહુ છે. ઘણી છોકરીઓ એવી દલીલ કરે કે અઠવાડિયામાં એકાદવાર પાણીપુરી ખાઈએ તો શું ફેર પડે? મારો સામો સવાલ છે કે જો છોકરો અઠવાડિયે એકાદવાર drink લે તો ચાલશે? નહીં ને?
આપડે ઘણી સ્ત્રીઓ ને pregnant હોય તો પણ Chinese ખાતા જોઈએ છીએ. Chinese માં taste enhancer તરીકે વપરાતો આજીનોમોટો (monosodium glutamate) સ્વાસ્થ્ય માટે ખૂબ જોખમી છે. 12 વર્ષથી નીચેના બાળકે નો ખાવો જોઈએ. પણ આ એક એવું chemical છે જે તમને લત લગાડી દે છે. આ પણ એક વ્યસન છે.
સમાજ ને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા આપડે દરેક પ્રકારના વ્યસનમુક્તિ મુક્તિની જરૂર છે.
જે લોકો નોકરી કરે છે job ના અનિયમિત schedule ને હિસાબે નિયમિત હોટેલ માં ખાતા લોકો માટે આ red signal છે.
અમે tobacco કે alcohol લેતા છોકરાઓ ને અસહકાર કરીએ. તેમને મદદ બંધ કરીએ પણ fast food વિરુદ્ધ માત્ર જાગૃતિ લાવવા post જ લખી શકીએ.
અમારી વાતને સમજીને અમલ કરવો તે તો માત્ર તમારા હાથની વાત છે.
Bhavin Kundaliya, Surat
9427265864
મારા સંબંધી ના દિકરા ની વહૂ ને બહૂ ચાઇનીઝ ખાવાની આદત હતી એ પણ પ્રેગનન્સી દરમીયાન જેને લીધે જે બાળક થયુ એની જન્મથી જ એક કીડની ડેમેજ આવી અને છ માસ ના બાળકનુ ઓપરેશન કરી એક કીડની કાઢી લેવામા આવી...હિરેન વડેરા સૂરત મો નં 90332 1033
ReplyDelete