Pseudo Feminist
Pseudo Feminist
નોંધ : નામ બદલ્યાં છે
ડો.શ્વેતા ના ભાઈ શ્વેતાંગનુ નું સગપણ કરવાનું હતું એટલે મારા groups માં add થઈ હતી. શ્વેતાંગ ની એક જગ્યાએ વાતચીત ચાલતી હતી એટલે મારી સાથે વાત કરતા કરતા મને બતાવ્યું કે તે રીસામણે છે અને case ચાલે છે. મારે તો આવા ઘણા cases આવતા હોય એટલે હું ભુલી પણ ગયો.
મેં બીજા એડમીનના એક group માં એક bio-data જોયો જે શ્વેતા ના husband મહેશ નો હતો. હજી divorce નહોતા થયા તો bio-data કેવી રીતે મુકી શકે? મેં screenshot લઈ શ્વેતાને મોકલ્યો અને પુછ્યું આ કોણ? શ્વેતાનો ફોન આવ્યો અને મારી help માંગી. મેં તેના સાસરા ને call કરી recording કર્યું અને આપી દીધું. મેં સમાધાન માટે એક ઓફર પણ આપી કે તમે બંને ભણેલા છો તો તમે અલગ રહી નોકરી કરો અને divorce લેવાનું મુલતવી રાખો પણ શ્વેતા divorce માટે મક્કમ હતી. મે recording આપ્યું હતું તેના આધારે તેના divorce સરળતાથી થઈ ગયા અને મને એક છોકરીની મદદ કર્યાનો આત્મસંતોષ થયો.
હવે શ્વેતા ના ભાઈ શ્વેતાંગની ની એક જગ્યાએ વાત ચાલી. છોકરીના પિતા જોઈ આવ્યા. તેમને ગમ્યું એટલે છોકરીના માતાપિતા અને ભાઈ ભાભી જોવા ગયા. અને આમંત્રણ આપ્યું. એટલે શ્વેતાનો પરિવાર પણ છોકરીને જોવા ગયો. બંને પક્ષે વાત final હતી પણ શ્વેતાના પરિવારે ઘરે જઈને જવાબ આપવાનું કહ્યું. ઘરે પહોંચીને છોકરીના પરિવારને ચોખવટ કરી કે શ્વેતાંગ ને diabetes છે. એટલે છોકરીવાળાએ સ્પષ્ટ ના કહી દીધી અને કહ્યું કે તમે પહેલા જ કહી દીધું હોત તો આટલા બધા ધક્કા જ નો ખાત.
છોકરી વાળા એ મને પણ આ વાત કરી. પછી વાત વાતમાં મેં શ્વેતાને કહ્યું કે તમારા બંનેનો સમય અને પૈસા બરબાદ થયા તેની કરતા પહેલા જ કહી દીધું હોત તો ? તો મને કહે કે અમારે સગાઈ કરી પછી કહેવું હતું. Diabetes કહીએ છીએ તો કોઈ હા જ નથી કહેતું. મેં કહ્યું કે મારો નિયમ છે કે bio-data માં mention કરવું પણ આ વાત તમારી યોગ્ય નથી. પણ તેણે મારી સામે દલિલ કર્યા કરી.
ઘણીબધી છોકરીઓ ની માનસિકતા નો મેં અભ્યાસ કર્યો છે
આ વાત કેવી કે તમારી સાથે અન્યાય થાય તો તમે એક સ્ત્રી છો અને પણ તમે બીજી સ્ત્રી સાથે અન્યાય કરો તેનો વાંધો નહીં.
દહેજ નો વિરોધ કરતી છોકરીઓ તેમની ભાભીના પિયરીયા જાન સાચવવામાં જરાક ઉણા ઉતરે તો ભાભીને ટોણા મારે.
પોતાને નણંદ કે સાસુને ભેટ આપવી પડે તો બીચારી છોકરી પણ ભાભી પાસેથી પહેરામણી જોઈએ છે.
પોતાને સાસરામાં હરવું ફરવું છે અને સાસુ સસરાથી અલગ રહેવું છે. અને તેમનો પતિ તેમના મા-બાપ નું ધ્યાન રાખે પણ ભાભી એવી જોઈએ કે જે તેના મા-બાપ ની સેવા કરે. ઘરનો મોભો અને મર્યાદા જાળવે.
મારી double standard વાળી post વાંચી જોજો.
મોટાભાગની feminist girls ની અંગત જીંદગીમાં જાવ તો hypocrisy જ હોય છે. તમે મારી બેવફા( bewafa )post વાંચો કે educated fool વાંચો આ બધી છોકરીઓ feminist જ છે પણ આ શિતલને સાસુ ને નથી સાચવવી પણ તેનો પતિ તેની માં નું ધ્યાન રાખે તેવો જોઈએ છે. Educated fool માં છોકરી CA છે પણ એક અભણ છોકરી ની જેમ પતિ સાથે ઝગડે છે. અને તેના પિતા ઘરમાં દખલગીરી કરે છે એટલે છૂટાછેડા થાય છે અને છૂટાછેડા પછી તેના પતિને વગોવે છે અને ફરી પાછું પતિ પાસે પણ જવું છે. શ્વેતા પણ Doctor છે.આ બધીજ છોકરીઓ દલિલ કરવામાં હોંશિયાર છે. અમે કોઈ સલાહ આપીએ તો તેમને અમે સ્ત્રીઓ ના દુશ્મન લાગીએ પણ પોતે જે કરે છે તે ભુલ દેખાતી નથી.
Bhavin Kundaliya, Surat
9427265864
Comments
Post a Comment