War Mongering
War Monger (યુધ્ધ ઉન્માદ)
આજકાલ નવી સૂફીયાણી સલાહો નો દૌર શરૂ થયો છે, જનતાને સવાલ કરાઈ રહ્યા છે કે કે યુધ્ધ ની માંગ નો કરો, મરવાનું સૈનિકોને છે તમારે નહીં, તે સૈનિક પણ કોઈનો દિકરો કે પિતા છે
અત્યાર સુધી ક્યાં હતા જ્યારે સૈનિકોના હાથ બાંધી દીધા હતા અને હાથમાં ગન હોય તોયે ચલાવી નહોતા શકતા, એવા કેટલાયે વિડીયો વાયરલ થયા છે જેમાં પથ્થર ફેંકનારા સૈનિકો ની કેપ વગેરે ખેંચીને કે લાત મારીને તેમનું મોરલ તોડતા હતા, જ્યારે સિંહને કૂતરા પજવે તો સિંહને કેવો ગુસ્સો અને લાચારી અનુભવાતી હશે?
ઘણા દોઢડાહ્યા એવું કહે છે કે surgical strike નો રાજકીય લાભ ઉઠાવાઈ રહ્યો છે, આ બધુ સેનાએ કર્યું તો ભાઈ સેના તો બીજી સરકારો વખતે પણ હતીજ
સીધી વાત કે પોતાની વોટબેંકને ખુશ રાખવા આતંકીઓ, પથ્થરબાજો અને પાકીસ્તાનની ચમચાગીરી કરવામાંથી ઊંચા નહોતા આવતા પણ દેશમાં આક્રોશ તો હતો જ પણ ભૂતકાળના સતાધીશો સમજી શક્યા નહીં એટલે જ સત્તા ગુમાવી, હવે વર્તમાન સરકાર બધું જાણે છે અને રાષ્ટ્રવાદી છે ત્યારે આતંકીઓ અને પાકીસ્તાન ને સબક શીખવાડવા સેનાને છૂટ આપી અને બબ્બે surgical strikes કરી એટલે સરકાર પ્રત્યે લોકોમાં વિશ્વાસ આવતા ફરી પાછી સરકાર આવશે એ ડરથી વિપક્ષ ખોટા પ્રચાર માં પડી ગયો

અમુક ચોખલીયા લોકો શાંતિની વાતો કરવા લાગ્યા અને ઈમરાનને stateman નું બિરૂદ આપવા લાગ્યા, ઈમરાનની હાલત ખરાબ છે, શાંતિની વાત કર્યા વગર છૂટકો જ નથી અને આમેય પાકિસ્તાન સલવાઈ ત્યારે શાંતિની વાત કરે અને proxy war ચાલુ જ રાખે છે, પણ આ ડાબેરી પત્રકારો સૂફિયાણી સલાહો દઈને દેશની ઘોર ખોદે છે
આ લોકોની પોલ ખોલતો એક વિડીયો ની link આપું છું જરૂર જોજો
અને સૂફિયાણી સલાહો આપનારા ને social media માં જવાબ જરૂર આપજો
Comments
Post a Comment