Israeli Girls

Israeli Girls, Social News
Israeli Girls, Social News

ઈઝરાએલ ની જ્યુઈશ છોકરીઓ: 


ઈઝરાએલ શા માટે ઈઝરાએલ છે તે સમજવા થોડો ઈતિહાસ જાણવો પડે.


આજથી 2500 વર્ષ પહેલાં ઈઝરાયેલ પર ઈરાકી(Babylonian) ના આક્રમણ પછી યહુદી(Jewish) લોકોને ઈઝરાએલ છોડવું પડ્યું, યહુદીઓ ઈરાક, આરબ, ઉત્તર આફ્રિકા અને યુરોપમાં ભટકતા રહ્યા, અલગ અલગ શાસકો પછી ઈઝરાએલ માં અંગ્રેજ રાજ આવ્યું, આરબો અને હિટલર ના અત્યાચાર વખતે ફરી પાછા પેલેસ્ટાઈન માં આવ્યા અને 2500 વર્ષના રઝળપાટ પછી યહુદીઓ વતનમાં પોતાના સ્વતંત્ર દેશની માંગ કરી, 1948 મા ઈઝરાએલ આઝાદ થયું અને પોતાનુ ઘર મળ્યું.


ચારેબાજુથી આરબ રાષ્ટ્રો થી ઘેરાયેલું ઈઝરાએલ શા માટે આટલુ સક્ષમ છે તે જાણવા ઈતિહાસ જાણવો જરૂરી હતો તે બતાવ્યો, પણ હવે પોતાના ધર્મ અને દેશની રક્ષા કરવી હતી માટે સૌથી પહેલા population increase કરવી પડે, બીજું 100% શિક્ષણ કરવું પડે અને army training ફરજિયાત કરવી પડે. આમાં સૌથી વધારે યોગદાન ત્યાંની મહીલાઓએ આપ્યું, જ્યારે જ્યારે મુસ્લિમ ધર્મઝનૂનીઓ ના હાથમાં આવી ત્યારે બળાત્કાર થયા, sex slave બનાવીને રાખી અને child factory બનાવીને રાખી, માટે યહુદી સ્ત્રીઓ પોતાના ધર્મ અને દેશની કિંમત બરાબર સમજે છે, ત્યાંની મહીલાઓનો fertility rate 3.2 છે, અને મહીલાઓને પણ army training ફરજિયાત છે એટલે ઘર પરિવાર અને બાળકોની સંભાળ લેતા લેતા પણ લડી જાણે છે.


જ્યારે ભારતની અને ઈઝરાએલ ની સ્ત્રીઓ ની સરખામણી કરીએ તો ઈઝરાએલ ની સ્ત્રીઓ ઘણી ચડીયાતી છે અને વાસ્તવિકતા સમજે છે કે પોતાના પુરૂષો સામે લડશે તો બીજા ધર્મના લોકો ગુલામ બનાવી રાખશે. માટે તેમના પુરૂષો સાથે ખભેખભા મિલાવીને કામ કરે છે.


આજે ભારતમાં જુઓ તો educated છોકરીઓ 35-40 વર્ષ સુધી લગ્ન નથી કરતી અને પછી એકાદ બાળક માંડ માંડ થવા દે આમ હિંદુઓની વસ્તી ઘટી રહી છે અને અમુક ધર્મના લોકો પોતાની વસ્તી વધારી ભારતને તેમના ધર્મનું સંમ્પરદાયિક રાષ્ટ્ર બનાવવા માગે છે, અને આપડા દેશના કાનૂન પણ હિંદુ પુરૂષો વિરૂદ્ધ બનાવ્યા હોય તેવું લાગે છે, હમણાં એક આંદોલન ચાલે છે જેમાં મહિલા આયોગની જેમ પુરૂષ આયોગ ની માંગ છે અને હિંદુ પુરૂષોને પણ પુરા અધિકાર આપવાની માંગ છે, આ આંદોલન માં અમુક સ્ત્રીઓ (વકીલો) પણ પુરૂષો ની સાથે છે તેમના જણાવ્યા અનુસાર ભારતમાં વર્ષે એક લાખ પુરૂષો આત્મહત્યા  પત્ની દ્વારા ખોટા કેસ કરવાથી કરે છે, જે સ્ત્રીઓ ની સરખામણીએ 6 ગણી વધારે છે, મતલબ સાસરીયા ના ત્રાસથી આત્મહત્યા કરનાર સ્ત્રીઓ કરતાં સ્ત્રીઓ દ્વારા અપાતા ત્રાસથી આત્મહત્યા કરનાર પુરૂષો ની સંખ્યા 6 ગણી છે. આત્મહત્યા કરનાર પુરૂષો મા doctor, engineer, ca, ias, ips જેવા અધિકારીઓ પણ સામેલ છે, થોડા સમય પહેલા સમાચાર હતા કે ઈંદોર માં કોઈ પોલિસ વડાએ પત્નિના ખોટા કેસ થી કંટાળી આત્મહત્યા કરી, જો પોલીસ અધિકારી પણ હારી જાય તો આમ જનતાનું શું? વધારે માહિતી માટે googling કરી લેવુ અને YouTube મા videos જોઇ લેવા.


જે દેશમાં સ્ત્રીઓ પુરુષોની સફળતા માટેનું કારણ બનવાને બદલે બુધ્ધિશાળી પુરૂષો ના પતનનું કારણ બને તે દેશનો વિકાસ સંભવ નથી.


એક વખત પુરૂષો દ્વારા સ્ત્રીઓ સાથે અન્યાય થતો હતો આજે સ્ત્રીઓ દ્વારા પુરૂષો પર અન્યાય થાય છે. આપડે બંને બાજુ તટસ્થ રહી વિચારતા ક્યારે શિખવું?


Bhavin Kundaliya, Surat

9427265864

Comments

Popular posts from this blog

Ajanbahu Lohana

History of Lohana

Vote Bank Politics